સતીશ કૌશિકનું નિધનઃ એક દિવસ પહેલા જાવેદ અખ્તરની હોળી પાર્ટીમાં એક્ટરે હાજરી આપી હતી, અલી ફઝલ-રિચા ચઢ્ઢા સાથે પોઝ આપ્યો હતો
અભિનેતા અને દિગ્દર્શક સતિષ કૌશિકના અચાનક અવસાનના હ્રદયસ્પર્શી સમાચારથી આખો દેશ આઘાતમાં આવી ગયો છે. અભિનેતાનું ગુરુવારે ૬૬ વર્ષની વયે નિધન થયું હતું. અનુપમ ખેરે સીએનએન-ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૌશિકને નવી દિલ્હીની હોસ્પિટલ લઈ જતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. દિવંગત અભિનેતા-દિગ્દર્શકે 7 માર્ચે જુહુના જાનકી કુટીર ખાતે જાવેદ અખ્તર દ્વારા આયોજિત હોળી […]






