ગાયત્રી મંત્ર જાપથી સાધક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી નિર્ભયતાથી ઊગરી શકે છે.
યુગશક્તિ મા ગાયત્રીના નામ સ્મરણથી જ શક્તિનો સંચાર ઉત્પન્ન થયાની અનુભૂતિ થાય છે. જગતપિતા બ્રહ્માના પરમતપથી જ ગાયત્રી, સાવિત્રી પ્રગટ થયાં છે અને તેઓ બ્રહ્માજીના પત્ની સ્વરૂપે સ્થાન પામ્યાં છે.…