અમિતાભ બચ્ચન કોરોનાને હરાવીને કેબીસી સ્ટેજ પર પરત ફર્યા , શોનો પ્રોમો વીડિયો સામે આવ્યો
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઉંમરના આ તબક્કે પણ પોતાની ફિટનેસ અને જીવનશૈલીથી લોકોને પ્રોત્સાહિત કરે છે. લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીનો હિસ્સો રહેલા બિગ બી દાયકાઓથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેની…