ભ્રષ્ટાચારની ઈમારત ધ્વસ્ત, નોઈડા ટ્વીન ટાવર 9 સેકન્ડમાં ધ્વસ્ત
નોઈડામાં સુપરટેક ટ્વીન ટાવર્સ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવ્યા હતા. આ માટે 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ધૂળના વાદળો છવાઈ ગયા હતા.…