35 વર્ષની ઉંમરમાં 10 વખત દુલ્હન બની ચૂકી છે આ એક્ટ્રેસ, લગ્નના થોડા દિવસ પહેલા જ તૂટી ગઈ હતી સગાઈ .
ટીવીની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા આર્યા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને ફેન્સને પણ આશ્ચર્ય થયું છે.…