એક તળાવમાં ડુબેલું ગામ બહાર દેખાય તે ઘટના શા માટે છે અશુભ જાણો રહસ્યમયી ગામ સાથે જોડાયેલી લોકવાઈકા
અહીં એક તળાવમાં પાણી ઓછું થવા પર વર્ષો પહેલા ડુબેલું એક ગામ ફરીથી દેખાવા લાગ્યું છે. આ ગામ 12મી સદીમાં વસાવવામાં આવ્યું હતું અને તેમાં લોઢાનું કામ કરતાં લોકો રહેતા…