હોટનેસના મામલે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી તેનાથી ઘણી આગળ છે! જુઓ બર્થ ડે ગર્લની સૌથી હોટ તસવીરો
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન, અભિનેત્રી શશિતા શેટ્ટી ફિલ્મોને કારણે બહુ લોકપ્રિય ન થઈ, પરંતુ અભિનેત્રી અંગત જીવનને લઈને, ખાસ કરીને તેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં રહી છે! તાજેતરમાં જ અભિનેત્રી…