આવનાર સમયમા નાણા મેળવવાની કોને ઈચ્છા હોતી નથી? દરેક વ્યક્તિ પુષ્કળ નાણા મેળવવાની મેળવવાની ઈચ્છા ધરાવતો હોય છે અને આ માટે તે પોતાની યથાશક્તિ પ્રમાણે કામ પણ કરતો હોય છે અને એમ પણ કહો કે, આજે ધન મેળવાની ઈચ્છા કોણ એવુ વ્યક્તિ છે, જેને નહી હોય.

image source

દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે, તેની પાસે અપાર ધન અને સંપત્તિ હોય છે પરંતુ, ઘણીવાર અથાગ પ્રયાસ કરવા છતાં પણ તમને સફળતા નથી મળતી. જ્યા પ્રયાસનો અંત આવી જશે. ત્યા ઘણીવાર આ ઉપાય ખુબ જ કામ લાગી શકે છે. નાણા કમાવવા માટે પ્રવર્તમાન સમયમા અનેકવિધ પ્રકારના ઉપાય પ્રચલિત છે પરંતુ, દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે, કોઈપણ સટિક ઉપાય જે સરળ પણ હોય અને તેનો પાલન પણ કરી શકાય.

image source

તેથી, આજે અમે તમને આ બાર ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે. આજે તમને આ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, તે ઉપાયોમાંથી કોઈ એક ઉપાય રોજ અજમાવો તો તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિ આવી શકે છે.

image socure

નિયમિત તમે શિવલિંગ પર જળ અને બિલીપત્ર અર્પણ કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે. માતા મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો તો પણ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે અઠવાડિયામા કોઈપણ એક વ્રત કરશો તો તે ધનના કારક ચંદ્રમા પ્રસન્ન થશે.

જો તમે મંગળવારના દિવસે પ્રભુ શ્રી બજરંગબળી, બુધવારના દિવસે પ્રભુ શ્રી ગણેશજી, ગુરૂવારના દિવસે પ્રભુ નારાયણ, શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને શનિવારના દિવસે શનિદેવનુ અને રવિવારના દિવસે સૂર્યદેવનુ પૂજન-અર્ચન કરો તો તમને સુખ અને સૌભાગ્યનુ વરદાન મળી રહેશે.

image source

આ સિવાય જો તમે તમારી અનામિકા આંગળીમા સોના, ચાંદી અને તાંબાથી બનેલી વીંટી ધારણ કરો તો તે તમારા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે સાંજના સમયે કોઈપણ મંદિરમા દીપક લગાવો તો તે તમારા માટે ખુબ જ લાભકારક સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય જો તમે પૂર્ણિમાના દિવસે ચંદ્રપૂજન કરો તો તે પણ તમારા માટે સારું સાબિત થશે. આ સિવાય જો તમે નિયમિત શ્રીસૂક્તનો પાઠ, શ્રીલક્ષ્મી સૂક્તનો પાઠ અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય કોઈપણ વ્યક્તિની બુરાઈથી શક્ય તેટલુ દૂર રહેવુ અને ધાર્મિક આચરણનુ પાલન કરો. આ સિવાય જો તમે તમારા ઘરમા સાફ-સફાઈ બનાવી રાખવા ઈચ્છતા હોવ તો તે પણ તમારા માટે ખુબ જ લાભકારક સાબિત થઇ શકે છે. તેનાથી ધન તમારા ઘરમા સ્થાયી રહેશે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *