શિયાળાની રૂતુમાં પગની ઘૂંટીઓમાં તિરાડ પડવી એ સામાન્ય બાબત છે. ઠંડા પવનના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને ફાટવા લાગે છે. હવામાન સિવાય શરીરમાં કેટલાક પોષક તત્વોની કમીના કારણે ત્વચા સુકવવા અને ફાટવા લાગે છે. ઘણા ઘરગથ્થુ ઉપચારથી ફાટેલા પગની ઘૂંટી મટે છે, પરંતુ જો શરીરમાં વિટામિનની કમી હોય તો આપણે આહાર દ્વારા ત્વચા ફાટવાથી બચાવી શકીએ છીએ. જ્યારે વિટામિન બી 3ની કમી હોય છે, ત્યારે હીલ્સ ફાટી જાય છે. વિટામિન બી3થી ભરપૂર વસ્તુઓ ખાવાથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આવો જાણીએ વિટામીન બી3ના સ્ત્રોત કયા છે.
સૂકોમેવો
ચોખા
કેળા
કઠોળ
ઈંડા