દુનિયાભરમાં કોરોનાને કારણે લોકોમાં ડર ફેલાયેલો છે , લોકો ખૂબ જ ચિંતીત છે અને લખો લોકો મૃત્યુ પામ્યા છે. એવામાં આ બધા વચ્ચે એક સારી ખબર સાંભળવા મળી છે. ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ લોકોને એક ખુશ કેએચબીઆર આપી છે. અને જણાવ્યુ છે જલ્દી જ એ બંને બે માંથી ત્રણ થવા જઈ રહ્યા છે. જે સાંભળીને લોકો અનુષ્કા અને વિરાટને વધામણી આપી રહ્યા છે. અનુષ્કા શર્મા પ્રેગ્નેટ છે એ ન્યૂજ આગની જેમ ફેલાઈ ગઈ હતી.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કરીના કપૂરે પણ તેના પ્રેગ્નેસીની ખબર સંભળાવી હતી. જો કે કેટલીય બૉલીવુડ અભિનેત્રીએ પ્રેગ્નેસી દરમિયાન તેના બેબીબમ્પ સાથે ખુબ જ સુંદર ફોટો શુટ કરાવ્યા હતા. ચાલો જોઈએ એમના ફોટોસ.
આ બધી એક્ટ્રેસની પ્રેગ્નેસી દરમિયાન જેતસ્વીરો આવી છે એ ખરેખર જોવા લાયક છે કોઈએ વોક કર્યું તો કોઈએ પાણીની અંદર ફોટો શુટ કરાવ્યુ હતું.
અનુષ્કા શર્માએ કઈક આવી રીતે તેના પતિ વિરાટ સાથે ઊભા રહીને જણાવી પ્રેગ્નેસીની વાત.
ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલએ પણ પ્રેગ્નેસી દરમિયાન કરાવ્યુ હતું તેના પતિ સાથે આટલું સુંદર ફોટોશૂટ
શ્વેતા સાલ્વેએ પણ આથી અલગ રીતે કરાવ્યુ હતું