બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023: ક્રિકેટના ભગવાનની મોટી જાહેરાત નાગપુરમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરશે ભારતનો મેચ વિનર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 9મી ફેબુ્રઆરીને ગુરુવારથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થવાનો છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જામથાના વીસીએ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ‘ગોડ ઓફ ક્રિકેટ’ માટે પ્રખ્યાત સચિન તેંડુલકરનું એક મોટું નિવેદન આવ્યું છે. સચિને એક મોટા મેચ વિનરને પોતાના ટેસ્ટ ડેબ્યૂ માટે તૈયાર ગણાવ્યો છે. બેટિંગ લેજન્ડ સચિન તેંડુલકરે કહ્યું […]







