ટીવીની આ એક્ટ્રેસે સાડી લહેરાવતા બતાવ્યો પોતાનો કાતિલ અંદાજ! તસવીરો જોઈને ફેન્સનું દિલ તૂટી ગયું
ટીવીની ‘કિન્નર બહુ, રૂબીના દિલૈક’ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. હસીનાએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટો શેર કર્યા છે, જેમાં તે 90ના દાયકાની કોઇ બોલિવૂડ હિરોઇનથી કમ નથી લાગી રહી. ડીપ નેક બ્લાઉઝ સાથે ક્રીમ કલરની સાડી પહેરીને, પોતાનો પલ્લા હવામાં લહેરાવી રૂબીનાએ પોતાના લુક્સથી ફેન્સના દિલમાં હલચલ મચાવી દીધી છે. તમે પણ […]







