ટીના દત્તા ‘ઉતરન’થી લઈને ‘બિગ બોસ’ સુધી, લુક અને સ્ટાઈલમાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન આવ્યું
ટીના દત્તા આ વખતે બિગ બોસ ૧૬ માં જોવા મળી હતી જ્યાં તેણે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ખાસ કરીને શાલિની ભનોત સાથેના તેના સંબંધો વિશે. આ શોમાં ટીનાનો લુક અને સ્ટાઇલ જોઇને દર્શકો ચોંકી ગયા હતા કારણ કે 15 વર્ષ પહેલા જ્યારે એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તે એકદમ અલગ જ લાગતી હતી. […]







