રહા કપૂરથી લઈને વામિકા કોહલી સુધી, આ ‘નવા’ સ્ટાર કિડ્સની એક ઝલકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ફોટા જુઓ
બોલીવૂડના સ્ટાર કિડ્સની વાત કરીએ તો જાહ્નવી-સારા જેવા નામ સૌના મનમાં આવે છે, પરંતુ હવે નવી પેઢીના સ્ટાર કિડ્સ આવ્યા છે, જેમાં રણબીર-આલિયાની પુત્રી રાહા અને અનુષ્કા-વિરાટની પુત્રી વામિકા સહિત ઘણા ‘નવા’ સ્ટાર કિડ્સનો સમાવેશ થાય છે. આવો એક નજર કરીએ આ નવા સ્ટાર કિડ્સની ઝલક, જેમણે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ… રણબીર કપૂર અને […]







