35 વર્ષની ઉંમરમાં 10 વખત દુલ્હન બની ચૂકી છે આ એક્ટ્રેસ, લગ્નના થોડા દિવસ પહેલા જ તૂટી ગઈ હતી સગાઈ .
ટીવીની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા આર્યા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને ફેન્સને પણ આશ્ચર્ય થયું છે. અભિનેત્રીએ કહ્યું કે તે લગભગ ૧૦ વખત દુલ્હન બની છે. કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા 35 વર્ષની થઇ ગઇ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત […]







