રાહુલ ઉપરાંત આ ભારતીય ખેલાડીઓએ બોલિવૂડને બનાવ્યું ‘સાસુ-સસરા’, એક્ટ્રેસ સાથે કર્યા લગ્ન
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડ અને ભારતીય ક્રિકેટર્સ વચ્ચે હંમેશા સંબંધ રહ્યો છે. ભારતના ઘણા મહાન ખેલાડીઓએ બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે. કેએલ રાહુલ ઘણા સમયથી આથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યો […]
રાહુલ ઉપરાંત આ ભારતીય ખેલાડીઓએ બોલિવૂડને બનાવ્યું ‘સાસુ-સસરા’, એક્ટ્રેસ સાથે કર્યા લગ્ન Read More »







