લખનઉ બિલ્ડિંગ ધરાશાયી: અત્યાર સુધીમાં 14ને બચાવી લેવાયા, 5 કાટમાળ નીચે ફસાયા, સર્ચ ઓપરેશન ચાલુ
ઉત્તર પ્રદેશના લખનઉમાં વઝીર હસનગંજ રોડ પર ધરાશાયી થયેલી એક રહેણાંક ઇમારતના કાટમાળ નીચે હજુ પણ પાંચ લોકો ફસાયેલા છે, એમ ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ ડી.એસ.ચૌહાણે માહિતી આપી હતી. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા ડીજીપીએ કહ્યું કે, “પાંચ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે અને તેમને યોગ્ય ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તેઓ એક […]







