ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને પણ રાજકુમારીની જેમ તૈયાર કરી હતી
બુધવારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી. જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા રાય સાથે પહોંચી હતી અને તેણે પોતાની સ્ટાઇલથી તમામ લાઇમલાઇટ ચોરી લીધી હતી. બચ્ચન અને અંબાણી પરિવારની મિત્રતા વિશે તો બધા જ જાણે છે. બંને પરિવારો એકબીજાના સારા અને […]
ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને પણ રાજકુમારીની જેમ તૈયાર કરી હતી Read More »







