શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ
શાહરૂખ ખાનની દુનિયાભરમાં કેટલી ફેન ફોલોઇંગ છે તે અંગે કોઇને પણ ઇન્ટ્રોડ્યૂસ કરાવવાની જરૂર નથી. બોલિવૂડના ‘બાદશાહ’ને મોટા પડદા પર જોવા માટે લોકો બેતાબ છે અને આ ઉત્સુકતા સમય સાથે વધી રહી છે કારણ કે શાહરૂખ છેલ્લે 2019માં પડદા પર જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની સાથે […]
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાણ’નું ટ્રેલર રિલીઝ Read More »







