‘કરિશ્મા કા કરિશ્મા’ની એક્ટ્રેસે કરી લીધી સગાઈ, શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં જોવા મળી છે
‘કરિશ્મા કા કરિશ્મા’માં રોબોટ કરિશ્માનો રોલ કરનારી ફેમસ ચાઇલ્ડ એક્ટ્રેસની સગાઇ થઇ ગઇ છે. એક્ટ્રેસે પોતાના ફિયાન્સ સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને સગાઈની જાહેરાત કરી છે. ‘કરિશ્મા કા કરિશ્મા’ ફેમ ઝનક શુક્લાએ શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સાથે પણ કામ કર્યું છે. ‘કરિશ્મા કા કરિશ્મા’માં કરિશ્માનો રોલ કરનાર ચાઈલ્ડ એક્ટ્રેસ ઝનક શુક્લાએ પોતાના […]
‘કરિશ્મા કા કરિશ્મા’ની એક્ટ્રેસે કરી લીધી સગાઈ, શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં જોવા મળી છે Read More »







