જ્યારે એક્ટ્રેસની બહેને તેનો પ્રાઇવેટ વીડિયો લીક કર્યો, તો તેને વાંધાજનક હાલતમાં જોઇને ફેન્સ ચોંકી ગયા
ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી સારા ખાન ફરી એકવાર પોતાના કામ પર પાછી ફરી છે. તે ટૂંક સમયમાં જ શાહિદ કાઝમીની આગામી ફિલ્મ ‘1990’માં જોવા મળશે. જોકે, સારા હંમેશા વિવાદો સાથે જોડાયેલી રહી છે. સારા ખાન ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે વર્ષ 2007માં ટીવી સીરિયલ ‘સપના બાબુલ કા બિદાઈ’થી એક્ટિંગ […]







