બેટિંગ અને અલગ અલગ હેરસ્ટાઇલ માટે ફેમસ, ક્રિકેટના ચાહક છો તો ઓળખો
ફારુખ એન્જિનિયરની ગણતરી ભારતના દિગ્ગજ વિકેટકીપર ખેલાડીઓમાં થાય છે. તેણે પોતાના દમ પર ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચ જીતી છે. તેની વિકેટકિપિંગ સ્કિલ પણ કમાલની રહી હતી. ભારતીય ટીમે એકથી વધુ બેટ્સમેન દુનિયાને આપ્યા છે. જેમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોનીથી લઇને વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. ભારતીય બેટ્સમેનોએ […]
બેટિંગ અને અલગ અલગ હેરસ્ટાઇલ માટે ફેમસ, ક્રિકેટના ચાહક છો તો ઓળખો Read More »







