શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની હૉટનેસથી ન્યૂ ઈયર પાર્ટીમાં તાપમાન વધી ગયું
વર્ષ 2022 થોડા જ કલાકોમાં પૂરું થવા જઈ રહ્યું છે અને બોલિવૂડમાં પાર્ટીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગત શુક્રવારે રાત્રે સુહાના ખાને પોતાના મિત્રો અને પરિવાર સાથે હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નવા વર્ષની પાર્ટીમાં ગૌરી ખાન અને ગૌરી ખાનની માતા સવિતા છિબ્બર પણ જોવા […]
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની હૉટનેસથી ન્યૂ ઈયર પાર્ટીમાં તાપમાન વધી ગયું Read More »







