વર્ષ 2022 થોડા જ કલાકોમાં પૂરું થવા જઈ રહ્યું છે અને બોલિવૂડમાં પાર્ટીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગત શુક્રવારે રાત્રે સુહાના ખાને પોતાના મિત્રો અને પરિવાર સાથે હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નવા વર્ષની પાર્ટીમાં ગૌરી ખાન અને ગૌરી ખાનની માતા સવિતા છિબ્બર પણ જોવા મળી હતી. સુહાના ખાન અને ગૌરી ખાન નવા વર્ષની ઉજવણી માટે દુબઈથી ભારત પરત ફર્યા છે.સુહાના ખાનની હૉટનેસથી ન્યૂ ઈયર પાર્ટી
સુહાના અને ગૌરી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈથી ભારત પરત ફર્યા છે.
ગ્રે ડ્રેસમાં સુહાના ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
નવા વર્ષની પાર્ટીમાં સુહાનાની દાદી સવિતા છિબ્બર પણ જોવા મળી હતી.
ગૌરી ખાન પણ આ પાર્ટીમાં સામેલ થઈ હતી.
સુહાનાએ મિત્રો અને પરિવાર સાથે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી કરી