આ હસીના માટે સલમાન અને જેકી શ્રોફ વચ્ચે થયો હતો અણબનાવ, જાણો આ રસપ્રદ કહાની
બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. સલમાનની સાથે સાથે તેના પ્રિયજનો અને પરિવાર, મિત્રો માટે પણ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. તો આવો જાણીએ આ ખાસ અવસર પર ભાઈજાન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. સલમાન ખાનની યારાનાની જેમ જ તેની દુશ્મની પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. […]
આ હસીના માટે સલમાન અને જેકી શ્રોફ વચ્ચે થયો હતો અણબનાવ, જાણો આ રસપ્રદ કહાની Read More »







