વિરાટ કોહલીની બહેને સુંદરતામાં મોટી અભિનેત્રીઓ સાથે કરી હતી સ્પર્ધા, ફોટા જોઈને તમે પણ બની જશો ફેન
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ કોહલીની બહેન ભાવના કોહલી લાઇમલાઇટથી દૂર રહે છે. ભાવના કોહલી ખૂબ જ સુંદર છે. ચાલો તમને જણાવીએ ભાવના કોહલી વિશે. ભાવના કોહલી વિરાટ કોહલી કરતા મોટી ઉંમરની છે. ભાવના કોહલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વિરાટ સાથે બાળપણના […]







