લગ્ન પછી આલિયાએ આ રીતે ઉજવી પહેલી ક્રિસમસ! રણબીર કપૂરે ‘રહા કી મમ્મી’ને કેમેરામાં કિસ કરી
આલિયા ભટ્ટે એપ્રિલ ૨૦૨૨ માં અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેથી જ આ ક્રિસમસ લગ્ન પછીની તેની પહેલી ક્રિસમસ હતી. રણબીરની પત્ની સાથે ગંગુબાઈએ પણ આ વર્ષે માતા તરીકે પોતાની પહેલી ક્રિસમસની ઉજવણી કરી છે. આલિયાએ પોતાના ક્રિસમસ સેલિબ્રેશનની એક ઝલક પણ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. બધાનું ધ્યાન ખેંચનારા […]







