કેવી રીતે શરૂ થઇ સીરિયલ ‘ઉલ્ટા ચશ્મા’, કોણ છે અસલી તારક મહેતા?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટેલિવિઝન જગતનો સૌથી પ્રિય શો છે. લગભગ 13 વર્ષ દરમિયાન શોના પાત્રોમાં ઘણા બદલાવ આવ્યા હતા. ઘણા ચહેરા પણ બદલાઈ ગયા છે. આમ છતાં આ શોની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો ન હતો. જો કે અનેક વાર સવાલ ઉઠી ચૂક્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની શરૂઆત કેવી […]
કેવી રીતે શરૂ થઇ સીરિયલ ‘ઉલ્ટા ચશ્મા’, કોણ છે અસલી તારક મહેતા? Read More »







