બૉલીવુડમાં સુંદર સુંદરીઓની કોઈ કમી નથી. તે પોતાની સુંદરતાથી ચાહકોને મદમસ્ત બનાવતી રહે છે. અત્યાર સુધી તમે અભિનેત્રીઓના વોર્ડરોબ કલેક્શન વિશે તો વાંચ્યું જ હશે, પરંતુ આજે અમે તમને અભિનેત્રી વિશે એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે એકદમ સિક્રેટ છે. કેટરિના કૈફ હોય કે આલિયા ભટ્ટ, દરેક વ્યક્તિ પાસે બ્યુટી સ્પોટના રૂપમાં ગુપ્ત તલ હોય છે. આવો અમે તમને જણાવીએ કે કઇ અભિનેત્રીને ક્યાં તલ છે…
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની સુંદરતાના પણ ખૂબ વખાણ થાય છે. આ અભિનેત્રીના ચહેરા પર પણ તલ છે અને તે તેના હોઠની નીચે છે. તેના સ્મિત સાથે, આ તલ તેની સુંદરતામાં વધારો કરે છે.
રેખા
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાની સુંદરતાની ચર્ચાઓ આજે પણ થાય છે. અભિનેત્રીના ચહેરા પર કાળું તલ છે, જે સ્પષ્ટ દેખાઈ છે. તમે તેના હોઠ ઉપર તલ જોઈ શકો છો.
પરિણીતી ચોપરા