મેષ :
કામમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ જણાય. નાણાંકીય લેવડ દેવડમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદથી દૂર રહેવું.
All for One one For All
મેષ :
કામમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ જણાય. નાણાંકીય લેવડ દેવડમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદથી દૂર રહેવું.
વૃષભ :
આપના કામમાં સરળતા સાનુકુળતા મળી રહે. આપના કામની કદર પ્રશંસા થવાની કામ કરવાનો ઉત્સાહ વધે. હર્ષ લાભ રહે.
મિથુન :
આપે નોકરી ધંધાની સાથે ઘર-પરિવારના કામકાજ માટે વ્યસ્ત રહેવું પડે. જમીન મકાનના કામમાં ધ્યાન રાખવું.
કર્ક :
અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા સફળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
સિંહ :
સુસ્તી બેચેનીના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં છતાં કમને કામમાં વ્યસ્ત રહેવું પડે. શાંતિથી પોતાનું કામ કરવું.
કન્યા :
આપના કામમાં સાનુકુળતા જણાય. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થઇ શકે. મહત્તવના નિર્ણય લઇ શકાય.
તુલા :
આપના કામ અંગે દોડધામ રહે. અન્યનું કામ આપની પાસે આવી જવાથી કાર્યબોજમાં વધારો થાય. ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક :
આપના કામમાં સાનુકુળતા સરળતા મળી રહે. સંતાનના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો.
ધન :
કામમાં પ્રતિકૂળતા જણાતા ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. આવેશ ઉશ્કેરાટમાં આવી જઇને કોઇ નિર્ણય કરવા નહીં.
મકર :
અડોશ-પડોશવર્ગના કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
કુંભ :
આપના કામની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
મીન :
વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામમાં રૂકાવટ વિલંબ જણાય. પત્ની સંતાનના સાથ-સહકરાથી રાહત રહે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ