આપણો દેશ એ પોતાની ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિ માટે ખુબ જ જાણીતો છે. આપણે ત્યા ઈશ્વરને લઇને અનેકવિધ પ્રકારની માન્યતાઓ ખુબ જ પ્રસિદ્ધ છે. આ વસ્તુની પૂજા દરેક વૈષ્ણવને ત્યા થાય છે. તેને પ્રભુ શ્રી વિષ્ણુનુ સાક્ષાત સ્વરૂપ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા પ્રભુ શ્રી નારાયણ રહે છે, તે ઘર તીર્થ સમાન પૂજનીય ગણાય છે.
જો કે, આ વસ્તુની પૂજામા તમારે અમુક વિશેષ નીતિનિયમોનુ ધ્યાન રાખવુ પડે છે. જો તમે આ વસ્તુન પૂજામા યોગ્ય ધ્યાન ના રાખ્યુ તો પૂજા નિષ્ફળ જાય છે. જો તમારે ત્યા પણ આ વિશેષ વસ્તુ સ્થાપિત કરેલી હોય છે તો જરૂર આ નિયમોને ધ્યાનમા રાખવા.
જે ઘરમા આ વસ્તુ હોય તો તે ઘરને અત્યંત પવિત્ર માનવામા આવે છે. આ વસ્તુને મંદિરમા ખુબ જ સારી રીતે સજાવીને અને શણગારીને રાખો. આમ, કરવાથી તમારા આચાર-વિચાર પણ શુદ્ધ રહે છે. આ વસ્તુની નિયમિત તમારે ઉપાસના કરવી. આ સિવાય નિયમિત આ વસ્તુને ચંદન પુષ્પ અને અર્પણ કરવુ અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય એક તુલસીદલ ચડાવવુ પણ શુભ માનવામા આવે છે.
આ સિવાય તેમને ક્યારેય પણ અક્ષત અર્પણ કરવા જોઈએ નહિ. આપણા શાસ્ત્રોમા આ અંગે સ્પષ્ટ મનાઇ છે. જો અક્ષત અર્પણ કરવામા આવે તો તેને હળદરવાળા કરીને જ અર્પણ કરવા. આ વસ્તુ હંમેશા અથાગ પરિશ્રમથી કમાણીથી જ ઘરમાં ખરીદીને લાવવા જોઇએ.
જો તમે નિયમિત શાલીગ્રામની પૂજા ના કરી શકો તો કોઇ ગૃહસ્થને તે સોંપી દેવા જોઇએ. કોઇ સંત કે સિદ્ધ પુરૂષે આપેલા શાલિગ્રામનુ પૂજન કરવાથી ખુબજ મોટો લાભ પ્રાપ્ત થાય છે. જો તમે ઘરમા અપૂજય શાલિગ્રામ રાખો છો તો તમને ખુબ જ મોટો ફટકો પડશે. આ શાલિગ્રામને કોઇ મંદિર કે પવિત્ર જળમાં પધરાવી દેદેવો જોઈએ. જો આ શાલિગ્રામ ઘરમા અપૂજ રહેતો હોય તો તેનાથી તમને મોટુ નુકસાન થાય છે.
આ પથ્થર તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને તમારા જીવનને એકદમ સરળ અને સમૃદ્ધ બનાવે છે. તો એકવાર આ પથ્થરને ઘરે અવશ્ય લાવો અને પછી જુઓ ફરક. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમા સુખ-સમૃદ્ધિ આવે છે.