સીરિયલ ‘દિયા ઔર બાતી હમ’માં દીપિકા સિંહે સંધ્યા બિંદાનીનો રોલ કર્યો હતો. આ શો બંધ થયાને ઘણા વર્ષો વીતી ગયા છે, પરંતુ લોકો મોટાભાગે દીપિકા સિંહને સંધ્યા બિંદનીના નામથી ઓળખે છે. સિરિયલમાં દીપિકા સિંહે સિમ્પલ લુકમાં સંધ્યાનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ વાસ્તવિક જીવનમાં સંધ્યા પણ શાનદાર સ્ટાઈલથી સાડી પહેરે છે. જુઓ અભિનેત્રીની આ તસવીરો.
આ તસવીરોમાં દીપિકા સિંહે સ્ટાઇલિશ સ્ટાઈલમાં સાડી પહેરી છે.