Tag: summer

હાસ્ય કવિતા ડોન્ટ લાઇક ઉનાળા! થોડુંક હુંયે કહી દઉં..!

ડોન્ટ લાઇક ઉનાળા! કવિ કોણ એ ખબર નથી પણ હાસ્ય કવિતા સારી લખી છે ધેર ઇઝ ટુ મચ બફારા ઉપર સે કમિંગ કંટાળા ધેટ ઇઝ વ્હાય.. આઈ ડોન્ટ લાઈક ઉનાળા…