નોઈડામાં સુપરટેક ટ્વીન ટાવર્સ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવ્યા હતા. આ માટે 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ધૂળના વાદળો છવાઈ ગયા હતા.
નોઈડાના સેક્ટર 93માં આવેલ સુપરટેક ટ્વીન ટાવર ધરાશાયી થયો છે. તેને નીચે લાવવા માટે 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઘણા દિવસોની મહેનત બાદ આ આખી વ્યવસ્થા તૈયાર થઈ હતી. ટાવર પડતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધૂળના વાદળો ફેલાઈ ગયા હતા. બ્લાસ્ટ બાદ સેકન્ડોમાં જ 32 માળની ઈમારત માટીમાં ફેરવાઈ ગઈ હતી.
ભ્રષ્ટાચારની ઈમારત ધ્વસ્ત, નોઈડા ટ્વીન ટાવર 9 સેકન્ડમાં ધ્વસ્ત
देश में भ्रष्टाचार की सबसे ऊंची इमारत 9 सेकेंड में हुई जमींदोज, बड़े धमाके से थर्राया पूरा इलाका#Noida #TwinTowerBlast #TwinTowers pic.twitter.com/A6TEv3Ydoz
— Zee News (@ZeeNews) August 28, 2022