ટીવી એક્ટ્રેસને પ્રેમમાં દગોઃ કહેવાય છે કે જે પ્રેમમાં છેતરાય છે તે દુનિયાની દરેક વસ્તુ પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે. ઘણી લોકપ્રિય ટીવી અભિનેત્રીઓ પણ પ્રેમમાં છેતરાઈ ચૂકી છે અને એક વાર તેઓ ઠોકર ખાઈ ગયા પછી, તેઓએ પ્રેમ પરથી વિશ્વાસ પણ ગુમાવી દીધો હતો.

ઐશ્વર્યા શર્માઃ ઐશ્વર્યા

image soucre

શર્માએ હાલમાં નીલ ભટ્ટ સાથે લગ્ન કરીને સેટલ થઇ ગઇ છે, પરંતુ અભિનેત્રી પાખી એટલે કે ઐશ્વર્યાએ પોતે ખુલાસો કર્યો હતો કે, તેને પ્રેમમાં કેટલી છેતરી છે. ઐશ્વર્યાના કહેવા પ્રમાણે તે સમયે તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. (તસવીરઃ સોશિયલ મીડિયા)

દિવ્યા અગ્રવાલઃ

image socure

દિવ્યા અગ્રવાલને રિયાલિટી શોની ક્વીન કહેવું ખોટું નહીં હોય. ગત વર્ષે તે બિગ બોસ ઓટીટીની વિજેતા બની હતી. દિવ્યા આ પહેલા પ્રિયાંકને ડેટ કરી ચૂકી છે, પરંતુ બિગ બોસ 11માં પ્રિયાંકને બેનાફશા સૂનાવાલા તરફ ઝૂકેલો જોઈને તે દંગ રહી ગઈ હતી અને જ્યારે તે ગેસ્ટ તરીકે શોમાં પહોંચી તો તેણે પ્રિયાંકને ઘણું ખોટું કહ્યું હતું. (તસવીરઃ સોશિયલ મીડિયા)

અદા ખાનઃ

Exclusive! Adaa Khan opens up on why she's still single - Times of India
image socure

અંકિત ગેરાને ડેટ કરનારી અદા ખાન પણ પ્રેમમાં દુખી થઇ છે. ટીવીની નાગિન અદાએ આ અંગે ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અદાહે અંકિત પર તે સમયે વિશ્વાસ તોડવાનો આરોપ લગાવ્યો હતો. (તસવીરઃ સોશિયલ મીડિયા)

સના ખાન:

image soucre

તેમની લવ સ્ટોરી અને પછી પ્રેમમાં થતી છેતરપિંડી વિશે તો બધા જ જાણે છે, કારણ કે સનાએ પોતે રડતી-રડતી આખી વાત કહી હતી. મેલ્વિન લુઇસને ડેટ કરનારી સનાનું જ્યારે દિલ તૂટી ગયું હતું, ત્યારે તેણે ઇન્ડસ્ટ્રી છોડવાનું મન બનાવી લીધું હતું અને તેણે પણ એવું જ કર્યું હતું. (તસવીરઃ સોશિયલ મીડિયા)

અનુષા દાંડેકર:

image soucre

અનુષા દાંડેકર અને કરણ કુંદ્રા એક સમયે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચાતા લવ બર્ડ્સ હતા. આથી બંનેના બ્રેકઅપના સમાચારે તેમના ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. કહેવાય છે કે આ સંબંધમાં કરણે જ અનુષા સાથે છેતરપિંડી કરી હતી. નવાઇની વાત એ છે કે અનુષ્કા સાથેના બ્રેકઅપના થોડા સમય બાદ કરણની જિંદગી ચમકી ઊઠી હતી. (તસવીરઃ સોશિયલ મીડિયા)

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *