ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ લોકોના દિલ પર રાજ કરે છે. શું તમે જાણો છો ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓ કોણ છે? આ ટીવી અભિનેત્રીઓ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. જુઓ તમારી મનપસંદ અભિનેત્રીઓ આ યાદીમાં સામેલ છે કે નહીં…
દિવ્યાંકા ત્રિપાઠી
‘યે હૈ મોહબ્બતેં’થી લાઇમલાઇટમાં આવેલી દિવ્યાંકા ત્રિપાઠીના ઘણા ફેન્સ છે. લોકો તેમની એન્કરિંગ પણ ખૂબ પસંદ કરે છે. દિવ્યાંકા ત્રિપાઠીના સોશિયલ મીડિયા પર 18.9 મિલિયન ફોલોઅર્સ છે.
હિના ખાન
બિગ બોસ ફેમ હિના ખાન યુવાનોમાં ઘણી ફેમસ છે. સોશિયલ મીડિયા પર તેના 15 મિલિયન ફોલોઅર્સ છે.