ડોન્ટ લાઇક ઉનાળા!
કવિ કોણ એ ખબર નથી પણ હાસ્ય કવિતા સારી લખી છે
ધેર ઇઝ ટુ મચ બફારા
ઉપર સે કમિંગ કંટાળા
ધેટ ઇઝ વ્હાય..
આઈ ડોન્ટ લાઈક ઉનાળા
All for One one For All
ડોન્ટ લાઇક ઉનાળા!
કવિ કોણ એ ખબર નથી પણ હાસ્ય કવિતા સારી લખી છે
ધેર ઇઝ ટુ મચ બફારા
ઉપર સે કમિંગ કંટાળા
ધેટ ઇઝ વ્હાય..
આઈ ડોન્ટ લાઈક ઉનાળા
બફારા બ્રિન્ગિંગ પરસેવા
સ્પોઇલિંગ માય ફેસ રૂપાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા
કોલ્ડ-ડ્રીંક બીકમિંગ કોસ્ટલી
બિકોઝ, લેમન કે ભાવ મેં ઉછાળા
ધેટ ઇઝ વ્હાય…
આઈ ડોન્ટ લાઇક ઉનાળા
આઇ લગાવિંગ ગોરેપન કી ક્રીમ
ફિર ભી ફેસ બિકમિંગ કાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા
લાઇટ ગોઇંગ એન્ડ કમિંગ
ઉપર સે લાઇટ બિલ મેં ગોટાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા
ફોર ઠંડક ગોઇંગ ટુ બાથરૂમ
બટ નળ સે કમિંગ ‘ઉકાળા’ !
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા
હોલ સીટી ઇન કરફ્યુ
બિકોઝ બર્નિંગ રોડ ડામર વાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળ
હાઉ મેની ટાઇમ્સ આઇ પ્રેઈંગ
બટ નોટ લિસનિંગ ઉપરવાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા
થોડુંક હુંયે કહી દઉં..!
My dear,
Why you dislike “unalaa – ukala – bfaraa”?
If no summer, no winter, then where we will go for rain for water? Have thought it?
A season is a combination of weather-related food, hot, cold and water dishes served by nature. Why does it work if there are only sweets or “ladava” in it..? Dish can be enjoyed only if all the juices are spicy, salty, sour etc.. isn’t it..? So eat, drink a bowl of curd and go to bed without covering the bed and it will be early in the evening..
Ta..Ta..
Kaushik Thanki