બોલીવૂડની હિરોઇનો પોતાના પરફેક્શન માટે ખૂબ જ મહેનત કરે છે. તેમના દરેક લૂકની પાછળ ઘણા મોટા લોકોની ટીમ હોય છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક તસવીરો લઇને આવ્યા છીએ જેમાં હિરોઇનો પોતાના ડ્રેસિંગ રૂમમાં તૈયાર થતી જોવા મળી રહી છે. હિરોઇનોના ડ્રેસિંગ રૂમની આ તસવીરો તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
આ તસવીરમાં તમે રાખી સાવંતને જોઇ શકો છો. રાખી બોલ્ડ લુકને પણ ખૂબ જ સારી રીતે કેરી કરે છે. આ સાથે તે પરફેક્શન માટે બોડી મેકઅપનો પણ સહારો લે છે.
આ તસવીર બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની છે.
આ તસવીરમાં તમે સુંદરતાનું ઉદાહરણ ગણાતી એમી જેક્સનને પોતાની ટીમ સાથે જોઇ શકો છો. ફોટોશૂટની વચ્ચે એમીનો મેકઅપ પણ જોવા મળી રહ્યો છે.
બોલ્ડ અદાઓ માટે ફેમસ શર્લિન ચોપરા પણ એ હિરોઇનોમાંની એક છે જે પોતાના લૂક સાથે બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતી. આ તસવીરમાં શર્લિન ક્લીવેજ મેકઅપ કરતી જોવા મળી રહી છે.
આ તસવીર અભિનેત્રી અને ફેશન આઇકોન સોનમ કપૂરની છે. જો કે આ તસવીરમાં તમે સ્પષ્ટ જોઇ શકો છો કે કેવી રીતે પરફેક્ટ લુક પહેલા સોનમ કેઝ્યુઅલ અંદાજમાં પોતાનો મેકઅપ કરાવે છે.