Svg%3E

પોતાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી ઉર્ફી જાવેદ સતત ચર્ચામાં અને સમાચારોમાં છવાયેલી રહે છે. આ સાથે જ ઉર્ફીની અજીબોગરીબ અને રંગબેરંગી સ્ટાઇલના ફોટો અને વીડિયો રોજ વાયરલ થઇ રહ્યા છે. આ કારણે આજે અમે તમને તેમના પરિવાર સાથે પરિચય કરાવવાના છીએ.

Svg%3E
image soucre

પહેલા ફોટામાં ઉર્ફી જાવેદનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. ઉર્ફીને ત્રણ બહેનો અને એક ભાઈ છે. તસવીરમાં તેની માતા ઝાકિયા સુલ્તાના, તેની બહેનો અને ભાઇ જોવા મળી રહ્યા છે.

Svg%3E
image soucre

બીજા ફોટોમાં અભિનેત્રી ઉર્ફી જાવેદ ઉર્ફી જાવેદની ત્રીજી બહેન ડોલી જાવેદ અને તેના નાના ભાઇ સલીમ. ફોટોમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

Svg%3E
image soucre

ત્રીજા ફોટોમાં તેની બીજી બહેન અસ્ફી જાવેદ ગ્રીન ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ તેની સાથે તેની અન્ય બહેન પણ જોવા મળી રહી છે.

Svg%3E
image socure

ચોથા ફોટોમાં ઉર્ફી અને તેની મોટી બહેન જોવા મળી રહી છે, તેમની મોટી બહેનનું નામ ઉરુસા જાવેદ છે, જે બિઝનેસવુમન છે અને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે.

Svg%3E
image socure

પાંચમા ફોટોમાં એક્ટ્રેસ ઉર્ફી જાવેદની માતા ઝાકિયા સુલ્તાના જોવા મળી રહી છે.

Svg%3E
image socure

છેલ્લા ફોટામાં ઉર્ફી જાવેદનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે, જે તાજેતરની તસવીર છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની સાથે તેમનો આખો પરિવાર પણ સક્રિય છે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju