અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીની મિત્રતાની કહાની તમારા દિલને સ્પર્શી જશે
Uunchai Trailer Launch: અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીની આગામી ફિલ્મ ‘ઊંચાઈ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સૂરજ બરજાત્યાની અન્ય ફિલ્મોની જેમ આ પણ એક પારિવારિક ફિલ્મ છે, જેમાં…