શત્રુ ગ્રહ સૂર્ય અને શનિની યુતિ આ રાશિના જાતકોના જીવનમાં હલચલ પેદા કરશે, તેમને 30 દિવસ સુધી સતર્ક રહેવું પડશે.
સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થાય છે. 13 ફેબ્રુઆરી 2023ના રોજ સૂર્ય મકર રાશિ છોડીને…