દેશભરમાં હોળી, ગુલાલ, ફૂલોની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
સમગ્ર વ્રજ મંડળમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને બ્રજમાં 40 દિવસનો હોળી પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ બ્રજમાં હોળીનો તહેવાર ઉજવવા આવી રહ્યા…