ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે આજે પોતાનો ૩૧ મો જન્મદિવસ ઉજવી રહી છે. આમ્રપાલી દુબેએ પોતાના કરિયરની શરૂઆત ભોજપુરી ફિલ્મ ‘નિરહુઆ હિન્દુસ્તાની’થી કરી હતી.
આમ્રપાલી દુબે:ભોજપુરીમાં દરેકની ફેવરિટ અને સુંદર અભિનેત્રી આમ્રપાલી દુબે આજે યુટ્યુબ ક્વીન બનીને લાખો દિલોના ધબકારા પર રાજ કરે છે.