26 ડિસેમ્બર 2022 રાશીફળ: આજે ઓફિસમાં કામ વધુ રહેશે, મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ આવશે.
મેષ- આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયક રહેશે. માનસિક તણાવ વધશે અને તમે નબળાઈ અનુભવી શકો છો, તેથી બીમાર પડવાની સંભાવના રહેશે, થોડી કાળજી લો. તમારા આહાર પર ખાસ ધ્યાન…