નવું વર્ષ આવે એ પહેલાં કરી નાખજો તમારું પર્સ એકદમ ચોખ્ખું, આ ચાર વસ્તુ તો ભૂલથી ય ન મુક્તા, નહિ તો થઈ જશો કંગાળ
નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવા વર્ષને ખુશ અને સારું બનાવવા માટે લોકો પોતપોતાની રીતે અનેક પ્રયાસો કરે છે. આ નાના-નાના ઉપાયો લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર…