અમિતાભ બચ્ચન: બિગ બીએ અભિષેક બચ્ચન સાથે શેર કર્યું ખાસ બોન્ડિંગ, જાણો પિતા-પુત્રની આ રસપ્રદ વાતો
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 11મી ઑક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 1968માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર બિગ બી 50 વર્ષથી વધુ સમયથી હિન્દી સિનેમામાં છે અને આ દરમિયાન તેમણે…