ભારતીય ક્રિકેટર્સ બાળપણ PICS: ભારતના ઘણા ક્રિકેટરોએ વિશ્વભરમાં પોતાની રમતથી અલગ ઓળખ બનાવી હતી. તેમાંના કેટલાકનું પ્રારંભિક જીવન સંઘર્ષથી ભરેલું હતું, જ્યારે કેટલાકનું બાળપણ સારું રહ્યું હતું. આજે આવો જોઇએ આવા ક્રિકેટર્સની બાળપણની તસવીરો જેમણે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આવો જોઇએ ગૂગલ વગર તમે આમાંથી કેટલાને ઓળખી શકશો?
ભારતનો આ લેજન્ડ મહાન બેટ્સમેનોમાંનો એક છે, તેનું નામ છે સચિન તેંડુલકર. ક્રિકેટ રમતા દેશમાં ભાગ્યે જ કોઈ તેમનાથી અજાણ્યું હોઈ શકે. સચિનને ‘ક્રિકેટનો ભગવાન’ પણ કહેવામાં આવે છે. ઘણા દિગ્ગજો એવા છે કે જેઓ સચિનના આઇડલ તરીકે આ રમતમાં આવ્યા હતા અને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.
સિક્સર કિંગ યુવી
યુવરાજ સિંઘ ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનારો લેજન્ડરી બેટ્સમેન છે. યુવરાજે ઘણા વર્ષો સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને એકલા હાથે ઘણી મહત્વની મેચો જીતી. યુવીએ કેન્સરને હરાવ્યું હતું.
‘ચીકુ’ ની બાળપણની તસવીર