સિંદૂર ભરવા જતા વરરાજાના ફોન પર અચાનક આ મેસેજ આવ્યો, વાંચતા જ વરરાજો લગ્નના મંડપમાંથી ભાગી ગયો.
આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે તે વાત તો સૌ કોઇ જાણે છે. જ્યાં જુઓ ત્યાં શહેનાઈ અને ડીજેની ધૂનનો પડઘો સંભળાય છે. ઘણા નવા યુગલો એકબીજાના હાથ પકડીને ભાગીદાર…