પ્રેમમાં હોવા છતાં ઘણા બોલિવૂડ કપલ્સ બ્રેકઅપ કરી લીધા હતા. કેટલાકને આજે પણ એકબીજાનો દેખાવ જોવાનું પસંદ નથી, તો કેટલાક કપલ્સ આજે પણ એકબીજા સાથે સારો બોન્ડ શેર કરે છે. કેટલાક લોકો માટે આ મજબૂરી છે તો કોઈ તેને મિત્રતા કહે છે.
હૃતિક રોશન અને સુઝઝેન ખાનઃ
સુઝાનને જોઇને હૃતિક ક્રેઝી થઇ ગયો હતો અને તેથી તેણે લગ્નમાં વિલંબ કર્યો નહોતો. પરંતુ 2014માં તેમના 14 વર્ષના સંબંધો તૂટી ગયા હતા. ખાસ વાત એ છે કે ડિવોર્સ બાદ પણ તેઓ સારા મિત્રો છે. બંને પોતાના બાળકો માટે સાથે સમય વિતાવે છે. એટલું જ નહીં, સુઝાન દરેક ખરાબ તબક્કામાં એક્સ હસબન્ડ સાથે ઊભી રહેતી જોવા મળે છે.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાનઃ
મલાઈકા અરોરા અને અરબાઝ ખાને પણ લવ મેરેજ કર્યા હતા, બંને પ્રેમમાં પાગલ હતા પરંતુ 2017માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ બંનેએ દીકરા અરહાન માટે આજે પણ સંબંધ જાળવી રાખ્યો છે. તે સંબંધ મિત્રતા નથી પરંતુ તેને મજબૂરી કહી શકાય.
આમિર ખાન અને કિરણ રાવઃ