લગ્નમાં આવતી અડચણો દૂર કરે છે લગ્નેશ્વર મહાદેવ, દર્શન માટે દૂર દૂરથી આવે છે શ્રધ્ધાળુઓ
બિહારના ગયામાં એક એવું મંદિર છે, જ્યાં એવું માનવામાં આવે છે કે અહીં લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. ગયાના કૃષ્ણ દ્વારકા પાસે ગયામાં શ્રી લગનેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં…